Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2890

દ્વિશતાબ્દી મહોત્સવમાં નાનકડો બાળક ભગવાન સ્વામિનારાયણની શૈલીમાં કડકડાટ બોલ્યો વચનામૃત

  • પ્રકાશન તારીખ19 Mar 2019
  •  

વીડિયો બાળ યુવા મહોત્સવ નવસારીનો હોવાનું મનાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો પવિત્ર ગ્રંથ વચનામૃત લખાયાને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક નાનકડાં બાળકનો વિડીયો વાઈરલ થઈ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણે આશરે 225 વર્ષ પહેલાં ગુજરાતનાં ગઢડા ગામમાં હરિભક્તો-સંતોની સભા કરીને જે વચનામૃત ઉદબોધ્યાં હતા. તે જ વચનામૃત એક નાનકડો બાળક ભગવાન સ્વામિનારાયણની શૈલીમાં કડકડાટ બોલતો નજરે પડે છે. બાળકની સાથે સંતો-પાર્ષદો પણ બેઠેલાં જણાય છે. જેઓએ આ બાળકને વચનામૃત મોઢે કરાવ્યું છે. નાનકડો શિશુ ધ્યાનનાં આગ્રહનું વચનામૃત કંઠસ્થ કરીને ધ્યાન કેવી રીતે કરવું, કોનું કરવું.. તે અંગે માર્ગદર્શન આપે છે.

‘દિવ્ય ભાસ્કર’ની ન્યૂઝ એપ લૉન્ચ, ડાઉનલોડ કરો અને મેળવો તમારા રૂ. 1500નાં વાઉચર્સ. એપ શેર કરો અને ‘શેર એન્ડ વિન’ યોજનામાં જીતવાની તક મેળવો. નવી એપમાં ભાસ્કર જૂથનાં તમામ ઈ-પેપરનો ફ્રી એક્સેસ મેળવો. ક્લિક કરો અહી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP