Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-439

પેટ્રોલના ભાવ ઘટતાં જ કેમ વાયરલ થયો આ બાળકીનો વીડિયો? રાજકારણ પર આપી ગઈ એક સંદેશ

  • પ્રકાશન તારીખ05 Oct 2018
  •  

પેટ્રોલના ભાવ વધ્યા ત્યારે દેશમાં હલ્લો મચી ગયેલો અને હાલમાં જ જ્યારે પેટ્રોલના ભાવ ઘટ્યા ત્યારે અમુક લોકોએ તો તેનો પણ વિરોધ કર્યો, અને સોશિયલ મીડિયામાં તો ખાસ લોકો ઉશ્કેરાયા હતા. ત્યારે એક નાનકડી બાળકીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે બહુ મોટી વાત કહી જાય છે. તેણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, મમતા બેનર્જી, માયાવતી, જયલલિતા અને સોનિયાને પણ યાદ કર્યા હતા.

આને કહેવાય મોબાઇલ એડિક્શન, મોબાઇલ ન આપતા ઘર આખુંય માથે લે છે આ ટેણિયું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP