Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-897

આ ખેડૂએ બાટલો ચડાવી કુવામાંથી પાણી કાઢવાનું મશીન ચલાવ્યું, એન્જિનમાં નાખવાનું ડિઝલ બચાવ્યું

  • પ્રકાશન તારીખ21 Nov 2018
  •  

ખેતરમાં કુવામાંથી પાણી કાઢવા માટે જે મશીન ચલાવવામાં આવે છે તેમાં ડિઝલની જરૂર પડે છે. પરંતુ વિષ્ણુભાઈ નામના ખેડૂતે અડધા કિલો ગેસમાં આ મશીન ચલાવી એક નવી ટેક્નિક શોધી છે. ગેસની બોટલનો પાઇપ મશીન સાથે જોડી તેમાં કાળું ઓઇલ પૂરાઈ જાય તેવી સગવડ કરી છે. અને મશીન ચલાવ્યુ છે. જેનાથી કુવામાંથી પાણી ફુલ ધોધમાં બહાર ખેતરમાં આવે છે. ખેડૂનો આ આઇડિયા ગુજરાતના ખેડૂતભાઇઓએ પણ અજમાવવા જેવો છે.

ખેતરમાં ખાતર ફેલાવવાનો ઉત્તમ તરીકો, પૈસા, સમય અને મજૂરી બધુ બચશે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP