• Home
  • Dvb
  • Dbv
  • Funny: આ ટેણી ડાન્સ કરતા કરતા દોરડાં કુદી જાણે છે, શીખવા જેવી છે ટ્રીક,A Cutipie jumping with dance

Funny: આ ટેણી ડાન્સ કરતા કરતા દોરડાં કુદી જાણે છે, શીખવા જેવી છે ટ્રીક

Funny: આ ટેણી ડાન્સ કરતા કરતા દોરડાં કુદી જાણે છે, શીખવા જેવી છે ટ્રીક,A Cutipie jumping with dance

દોરડું કુદવું એ કોઈ સામાન્ય વાત નથી, કેટલાંક લોકો તે સરળતાથી કુદી શકે છે તો કેટલાંકને આ વસ્તુ નથી આવડતી

divyabhaskar.com

Sep 07, 2018, 05:13 PM IST
દોરડું કુદવું એ કોઈ સામાન્ય વાત નથી, કેટલાંક લોકો તે સરળતાથી કુદી શકે છે તો કેટલાંકને આ વસ્તુ નથી આવડતી, પરંતુ આ ટેણીને જ જોઈ લો. તે ડાન્સ કરતા કરતા પણ દોરડા કુદી શકે છે, અને એ પણ સાવ સરળતાથી, તે હસતા હસતા ડાન્સ પણ કરી રહી છે અને દોરડું પણ કુદી રહી છે. જે એકદમ ક્યુટ લાગી રહ્યું છે.

X
Funny: આ ટેણી ડાન્સ કરતા કરતા દોરડાં કુદી જાણે છે, શીખવા જેવી છે ટ્રીક,A Cutipie jumping with dance

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી