• Home
  • Dvb
  • Dbv
  • a couple dance on the song of govinDa watch viral video

ડાન્સિંગ કપલ / ગોવિંદાના સુપર હીટ સોંગ પર કપલે કર્યો ધમાકેદાર ડાન્સ, સગાઈ બાદના ઉત્સાહથી છવાયું

a-couple-dance-on-the-song-of-govinDa-watch-viral-video

Divyabhaskar

Feb 03, 2019, 06:09 PM IST

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં કપલની સગાઈ બાદની ખુશીઓની અભિવ્યક્તિ જોવા મળી હતી.આ કપલે જોરદાર ડાન્સ કર્યો હતો જેને જોઈને લોકો પણ વખાણી રહ્યુા છે. આ વીડિયોમાં આ કપલની ડાન્સિંગ જોડીએ 1997માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ ‘હીરો નંબર-1’ના ગીત ‘સોના કિતના સોના હૈ’ પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી હતી. આ સોંગનો દબદબો આજે પણ એટલો જ બરકરાર છે.

X
a-couple-dance-on-the-song-of-govinDa-watch-viral-video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી