• Home
  • Dvb
  • Dbv
  • ગુજરાતી છોકરાએ મોબાઈલમાં પિયાનો એપથી વગાડેલું આ અદભુત ગીત તમે સાંભળ્યું?A Boy Play Piano

ગુજરાતી છોકરાએ મોબાઈલમાં પિયાનો એપથી વગાડેલું આ અદભુત ગીત તમે સાંભળ્યું?

ગુજરાતી છોકરાએ મોબાઈલમાં પિયાનો એપથી વગાડેલું આ અદભુત ગીત તમે સાંભળ્યું?A Boy Play Piano

divyabhaskar.com

Nov 30, 2018, 06:42 PM IST

આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક રૂમમાં ત્રણ-ચાર છોકારાઓ બેઠા છે અને જે પૈકી એક છોકરો મોબાઈલ ફોન પર પિયાનો વગાડી રહ્યો છે. આ છોકરો પિયાનો એપથી સુંદર રીતે મા તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે ગીત વગાડી રહ્યો છે. આ એપ ડાઉનલોડ કરવાથી મોબાઈલ સ્ક્રીન પર જ પિયાનોનું કીબોર્ડ આવી જાય છે. અને મોબાઈલ પર જ પિયાનો વગાડી શકાય છે. આ એક ગીત વગાડી આ ટેણિયો રાતોરાત સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે.

પ્રિયંકાના લગ્ન માટે દુલ્હનની જેમ સજાવાયો ઉમેદ ભવન પેલેસ, જુઓ અંદર કેવો છે માહોલ

X
ગુજરાતી છોકરાએ મોબાઈલમાં પિયાનો એપથી વગાડેલું આ અદભુત ગીત તમે સાંભળ્યું?A Boy Play Piano

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી