• Home
  • Dvb
  • Dbv
  • વિદેશમાં રહેતા દીકરાએ 5 વર્ષ બાદ ઘરે મોઢુ બતાવ્યું, પરિવારમાં જોવા મળ્યા આવા દૃશ્યો,A Boy meet family after five years

વિદેશમાં રહેતા દીકરાએ 5 વર્ષ બાદ ઘરે મોઢુ બતાવ્યું, પરિવારમાં જોવા મળ્યા આવા દૃશ્યો

વિદેશમાં રહેતા દીકરાએ 5 વર્ષ બાદ ઘરે મોઢુ બતાવ્યું, પરિવારમાં જોવા મળ્યા આવા દૃશ્યો,A Boy meet family after five years

દીકરો બહાર વિદેશમાં રહેતો હોય અને અચાનક તેના પરિવારને સરપ્રાઇઝ આપે તો પરિવારના હાલ કેવા થાય તે તમે કલ્પી શકો.

divyabhaskar.com

Nov 24, 2018, 11:33 AM IST

દીકરો બહાર વિદેશમાં રહેતો હોય અને અચાનક તેના પરિવારને સરપ્રાઇઝ આપે તો પરિવારના હાલ કેવા થાય તે તમે કલ્પી શકો. આ વીડિયો સાઉથ ઈન્ડિયાના કોઈ શહેરનો લાગી રહ્યો છે. જેમાં એક પુત્ર પાંચ વર્ષથી તેના પરિવારથી દૂર વિદેશમાં હતો. અને અચાનક પરિવારને મળવા આવી પહોંચે છે એ પણ કોઇને કહ્યા વગર, જ્યારે પરિવાર તેનું મોં જુએ છે ત્યારે કોઇની ખુશીનું ઠેકાણુ રહેતુ નથી. તેની માતાને તો જાણે દુનિયાની બધી ખુશી મળી ગઈ હોય એમ ખુશીના આંસૂ વહી જાય છે.

બીચ પર બિકિનીમાં જોવા મળી ટીવીની સંસ્કારી બહુ, વિદેશી ધૂન પર કર્યો ડાન્સ

X
વિદેશમાં રહેતા દીકરાએ 5 વર્ષ બાદ ઘરે મોઢુ બતાવ્યું, પરિવારમાં જોવા મળ્યા આવા દૃશ્યો,A Boy meet family after five years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી