Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1838

બિઝનેસ ક્લાસ ફ્લાઇટમાં સિંગાપુરથી લંડન ફ્રીમાં પહોંચી ચકલી

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  

ફ્રી રાઇડનું સૌથી બેસ્ટ ઉદાહરણ શું હોઈ શકે, સિંગાપુર એરલાઇન્સની ફ્લાઇટ SQ322માં એક ચકલી બિઝનેસ ક્લાસમાં સફર કરતા કરતા લંડન પહોંચી ગઈ અને એ પણ ફ્રીમાં. આ ઘટના 7 જાન્યૂઆરીની છે. જેનો વીડિયો હાલ વાયરલ થયો છે. લંડનના હીથ્રો એરપોર્ટ પર પહોંચ્યા બાદ એરલાઇન્સ સ્ટાફે તેને એનિમલ રેસ્ક્યૂ ટીમનો સોંપી હતી. બિઝનેસ ક્લાસમાં સિંગાપુરથી લંડનનું ભાડું 5 હજાર 969 ડોલર એટલે કે 4 લાખ 24 હજાર રૂપિયા છે. પરંતુ આ ચકલીએ તેનો ફ્રીમાં આનંદ લીધો હતો.

હેલમેટે બચાવ્યો યુવકનો જીવ, આગળ જવાના ચક્કરમાં ટ્રક નીચે આવી ગયો,વ્હીલ નીચે આવી ગયું માથું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP