કૈથલ,હરિયાણા / રસ્તા વચ્ચે ખતરનાક રીતે લડી રહેલાં સાંઢની અડફેટે આવી ગયો બાઈકચાલક, બે લોકોએ જીવનાં જોખમે કર્યો બચાવવાનો પ્રયત્ન

a bike rider victim of bull fight at haryana

divyabhaskar.com

Jan 05, 2019, 05:31 PM IST
આ એક એવા આતંકનો વીડિયો છે જે દેશમાં કોઈપણ જગ્યાએ જોવા મળી શકે છે. આ ખતરનાક વીડિયો હરિયાણાનાં કૈથલનો છે. રસ્તા વચ્ચે જ બે સાંઢ વચ્ચે લડાઈ થઈ હતી. જેને જોઈને લોકોમાં પણ નાસભાગ મચી ગઈ. ગાડીઓ વાળા તો દૂરથી જ ગાડી રિવર્સ લેવા લાગ્યા પણ એક બાઈકસવાર સાંઢની ઝપેટમાં આવી ગયો. બે લોકોએ મુશ્કેલીથી સાંઢને તેના પરથી દૂર કર્યા. નસીબજોગે બાઈકસવારનો જીવ બચી ગયો.
X
a bike rider victim of bull fight at haryana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી