• Home
  • Dvb
  • Dbv
  • 9/11 firefighter tribute,અમેરિકન ફાયર ફાઈટર્સે 9/11 અટેકના ફાયર ફાયટર્સને આપી અનોખી ટ્રિબ્યૂટ

અમેરિકન ફાયર ફાઈટર્સે 9/11 અટેકના ફાયર ફાયટર્સને આપી અનોખી ટ્રિબ્યૂટ

9/11 firefighter tribute,અમેરિકન ફાયર ફાઈટર્સે 9/11 અટેકના ફાયર ફાયટર્સને આપી અનોખી ટ્રિબ્યૂટ

અમેરિકન ફાયર ફાઈટર ટિમોથી સોલેર અને એલેક્સ લિક્ઝેવ્સ્કીએ 9/11માં મોતને ભેટેલા ફાયર ફાઈટરોને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.

divyabhaskar.com

Sep 13, 2018, 11:15 AM IST

અમેરિકન ફાયર ફાઈટર ટિમોથી સોલેર અને એલેક્સ લિક્ઝેવ્સ્કીએ 9/11માં મોતને ભેટેલા ફાયર ફાઈટરોને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જીમમાં એસ્કેલેટર પર 110 માળ જેટલા અંતરનું ચઢાણ કર્યું હતુ. આ એટેકમાં રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલા 343 ફાયર ફાઈટરના મોત થયા હતા. પહેલુ પ્લેન 8:46 વાગ્યે ટકરાયું હતું. જેથી બંનેએ સવારે 8:46 વાગ્યે શરૂઆત કરી. એક જ દિવસમાં પોણા બે કરોડ લોકોએ જોયો વીડિયો.

3 માળની ઉડતી ટ્રેન, પ્લેનની જેમ સ્ટેશન પર થશે લેન્ડ, જુઓ ફ્યુચર કૉન્સેપ્ટનો વીડિયો

X
9/11 firefighter tribute,અમેરિકન ફાયર ફાઈટર્સે 9/11 અટેકના ફાયર ફાયટર્સને આપી અનોખી ટ્રિબ્યૂટ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી