• Home
  • Dvb
  • Dbv
  • 70 year old minister thawarchand gehlot dives from 20 foot height into a swimming pool,જ્યારે મોદી સરકારના 70 વર્ષના કેન્દ્રીય મંત્રીએ 20 ફૂટ ઉંચેથી લગાવી છલાંગ, ફિટનેસના થયા વખાણ

મંત્રીની છલાંગ / જ્યારે મોદી સરકારના 70 વર્ષના કેન્દ્રીય મંત્રીએ 20 ફૂટ ઉંચેથી લગાવી છલાંગ, ફિટનેસના થયા વખાણ

70-year-old-minister-thawarchand-gehlot-dives-from-20-foot-height-into-a-swimming-pool,જ્યારે મોદી સરકારના 70 વર્ષના કેન્દ્રીય મંત્રીએ 20 ફૂટ ઉંચેથી લગાવી છલાંગ, ફિટનેસના થયા વખાણ

divyabhaskar.com

Dec 29, 2018, 11:59 AM IST
મોદી સરકારે જ્યારથી હમ ફિટ તો ઈન્ડિયા ફિટ અભિયાનનો સંદેશ આપ્યો છે. ત્યારથી ઘણાં મંત્રીઓ તેને અનુસરી રહ્યા છે. ત્યારે મોદી સરકારના મંત્રી થાવરચંદ ગહલોતે 70 વર્ષની ઉંમરે યુવાઓને શરમાવ્યા છે. ગહલોતે 20 ફૂટની ઉંચાઈએથી સ્વિમિંગ પુલમાં કુદકો માર્યો હતો. ગહલોત તરવાના શોખીન છે. અને નાલંદામાં એક સ્વિમિંગ પુલના ઉદઘાટનમાં તેમણે આ ઉમદા કાર્ય કર્યું હતુ.
X
70-year-old-minister-thawarchand-gehlot-dives-from-20-foot-height-into-a-swimming-pool,જ્યારે મોદી સરકારના 70 વર્ષના કેન્દ્રીય મંત્રીએ 20 ફૂટ ઉંચેથી લગાવી છલાંગ, ફિટનેસના થયા વખાણ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી