Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2312

રમતાં-રમતાં સોસાયટીની લાઈટનાં થાંભલાને અડી ગયો ૭ વર્ષનો માસૂમ, 440 વોલ્ટનો કરંટ લાગતાં ચોંટી ગયો, આસપાસ પસાર થતાં લોકોને જાણ પણ ન થઈ ને બાળક મૃત્યુ પામ્યો

  • પ્રકાશન તારીખ13 Feb 2019
  •  
હૈદરાબાદથી એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં મોહસિન નામનો બાળક કોલોનીમાં રમી રહ્યો હતો. રમતાં-રમતાં અચાનક તે લાઈટના થાંભલાને અડી ગયો.થાંભલામાં તે સમયે 440 વોલ્ટનો કરંટ પસાર થઈ રહ્યો હોવાથી બાળક થાંભલા સાથે ચોંટી ગયો હતો. આસપાસ અનેક લોકો ફરી રહ્યા હતા. પરંતુ કોઈનું પણ ધ્યાન કરંટથી ચોંટી ગયેલા મોહસિન તરફ ગયું ન હતું. 7 વર્ષના માસૂમનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. આખરે સિક્યોરિટી ગાર્ડની નજર પડતાં બાળકને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર હાલ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP