ભાવતું ભોજન / '56 ઈંચની થાળી', જેના 13 કિલો વજનનાં ભોજનને જમવાં માટે 5 થી 6 લોકો જોઈએ!

56 inch khalibali thali at caunnaut place, delhi

divyabhaskar.com

Feb 23, 2019, 06:06 PM IST
આ છે દિલ્હીમાં મળતી સૌથી મોટી થાળી. જેનું નામ છે '56 ઈંચની ખલીબલી થાળી'. કનોટ પ્લેસની એક રેસ્ટોરન્ટમાં આ થાળી મળે છે. 13 કિલો વજનનાં ભોજનને જમવાં માટે 5 થી 6 લોકો જોઈએ ! આ 56 ઈંચની થાળી સેનાનાં જવાનોને સમર્પિત છે. થાળીમાં પનીર ટિક્કા, રાજમા, કઢી, નાન, સલાડ, કબાબ સાથે ઘણું બધું પીરસવામાં આવે છે. વેજ થાળીની કિંમત 1600 રૂપિયા છે જ્યારે નોનવેજ થાળી 2000 રૂપિયામાં મળે છે.
X
56 inch khalibali thali at caunnaut place, delhi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી