• Home
  • Dvb
  • Dbv
  • 5000 school children formed a human chain in Una to create awareness about voting during elections

લોકજાગૃતિ / મતદાન અંગે જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયાસ, 5000 વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી ભારતનો નકશો બનાવ્યો 

5000 school children formed a human chain in Una to create awareness about voting during elections

divyabhaskar.com

Apr 27, 2019, 12:47 PM IST

હિમાલચલ પ્રદેશના ઊનાનો એક અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. 5000 વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ માટે અનોખો સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ માનવસાંકળ દ્વારા ભારતનો નકશો બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 19 મે,2019ના દિવસે 4 સંસદીય ક્ષેત્રમાં અંતિમ ચરણનું મતદાન યોજાશે. હિમાચલ સહિત દેશભરમાં મતદાન અંગેની લોકજાગૃતિ માટે અદભૂત દૃશ્ય ખડું કરાયું હતુ.

X
5000 school children formed a human chain in Una to create awareness about voting during elections

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી