• Home
  • Dvb
  • Dbv
  • 5 વર્ષનો આ ટેણિયો મોઢે બોલે છે યજુર્વેદના પાઠ, સાથે આંગળીઓની મુદ્રા પણ કરતો જાય,5 years shailendra live in maharashtra

યજુર્વેદના પાઠ / 5 વર્ષનો આ ટેણિયો મોઢે બોલે છે યજુર્વેદના પાઠ, સાથે આંગળીઓની મુદ્રા પણ કરતો જાય

5 વર્ષનો આ ટેણિયો મોઢે બોલે છે યજુર્વેદના પાઠ, સાથે આંગળીઓની મુદ્રા પણ કરતો જાય,5 years shailendra live in maharashtra

divyabhaskar.com

Jan 05, 2019, 04:19 PM IST

5 વર્ષનું બાળક પ્રાર્થના બોલી શકે કે શ્લોક બોલી શકે પરંતુ યજુર્વેદના પાઠ બોલી શકે તે સાંભળીને તમને નવાઈ લાગશે, મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરમાં રહેતો શૈલેન્દ્ર પાંચ વર્ષની ઉંમરે યજુર્વેદના પાઠ મોઢે કરે છે. તે પાઠ કરતી વખતે હાથની મુદ્રાઓ પણ કરતો જાય છે. તેની યાદશક્તિ જોઈને ભલભલા તેની પાસે પાછા પડે છે.

વિક્કી કૌશલે કેટરિના કૈફને લગ્ન માટે કર્યું પ્રપોઝ, જોવા જેવો હતા સલમાનના એક્સપ્રેશન

X
5 વર્ષનો આ ટેણિયો મોઢે બોલે છે યજુર્વેદના પાઠ, સાથે આંગળીઓની મુદ્રા પણ કરતો જાય,5 years shailendra live in maharashtra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી