જલંધર / ખેતરોમાંથી રહેણાંક વિસ્તારમાં ઘુસેલાં દીપડાએ 5 લોકોને બનાવ્યાં 'શિકાર', વનવિભાગનાં બે ગન ફાયર પછી પણ બેહોશ ન થયો હિંસક!

5 injured in leopard attack in jalandhar, punjab

divyabhaskar.com

Feb 01, 2019, 12:56 PM IST
પંજાબના જલંધરથી દીપડાની દહેશતનો વીડિયો વાઈરલ થયો છે. ગુરુવારે ખેતરોમાંથી રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસ્યો હતો. લોકોની બૂમો સાંભળી બહાર નીકળેલાં લોકો શિકાર બન્યાં હતા. દીપડાએ 5 લોકોને ઘાયલ કર્યા હતા. તાત્કાલિક સ્થળ પર આવેલી વન વિભાગની ટીમ પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, 'શરૂઆતમાં અમે બિલાડી સમજ્યા, દોડ્યો ત્યારે લાગ્યું કે દીપડો હતો'. જોકે 14 કલાકની દહેશત બાદ દીપડો પાંજરે પુરાયો હતો.. ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે.

X
5 injured in leopard attack in jalandhar, punjab

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી