Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3133

3 મહિલાઓ સાડી ખરીદવાનાં બહાને દુકાનમાં ઘુસી, મોંઘીદાટ સાડીઓ જોવાનાં બહાને દુકાનદારની નજર ચૂકવી એવી જગ્યાએ સંતાડી કે કોઈ તપાસ પણ ન કરી શકે

  • પ્રકાશન તારીખ02 Apr 2019
  •  
રાજસ્થાનના જોધપુરમાં 3 મહિલાઓએ અનોખી રીતે સાડીઓની ચોરી કરી હતી. દુકાનદારની નજર ચૂકવી તેમણે આ રીતે સાડીઓની ચોરી કરી હતી. મહિલાઓએ બે પગ વચ્ચે પેટીકોટમાં બનાવેલાં ખાનામાં સાડીઓ નાંખી દીધી હતી. બે મહિલાઓએ 20,000થી વધુની કિંમતની, 5 થી 7 સાડીઓ ચોરી કરી હતી. ચોરીની ઘટના cctvમાં કેદ થઈ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP