ચેન્નાઈ / ધારદાર હથિયારો વડે 3 શખ્સોએ એક વ્યક્તિને જાહેરમાં રહેંસી નાંખ્યો, લોકો જોતા રહ્યા, ઘટના સીસીટીવીમાં કેદ

3 people kill a man with weapons in chennai

divyabhaskar.com

Jan 28, 2019, 01:35 PM IST
ચેન્નાઈમાં જાહેરમાં એક વ્યક્તિનું મર્ડર કરવામાં આવ્યું હતું.ધારદાર હથિયારો વડે 3 શખ્સોએ હુમલો કર્યો હતો અને મૃતકને દોડાવી દોડાવીને મારી નાંખ્યો હતો. કોલેજ સામે જ બનેલી આ ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. આ હત્યાની ઘટના cctvમાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી.

X
3 people kill a man with weapons in chennai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી