Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1840

બે મહિલાઓએ ગલુડિયાને ડંડા ફટકારી ફટકારીને મારી નાખ્યું

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  

બે મહિલાનો બેરહેમીનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે બે મહિલા એક કુતરાને ડંડાથી મારી રહી છે. પીડા સહન ન થતાં કુતરું ચીસો પાડી રહ્યુ છે. જ્યારે લોકોએ તેમને આવુ ન કરવા જણાવ્યુ તો મહિલાઓએ કહ્યુ કે તે અમને કરડે છે તો અમે શું કરીએ, તમે તેને અહીંથી લઈ જાવ કાંતો અમને અમારું કામ કરવા દો. અને જ્યાં સુધી કુતરાએ તેના શ્વાસ ન છોડ્યા ત્યાં સુધી મહિલાઓ તેને બેરહેમીથી મારતી રહી.

બિઝનેસ ક્લાસ ફ્લાઇટમાં સિંગાપુરથી લંડન ફ્રીમાં પહોંચી ચકલી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP