Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1702

શાકભાજી માર્કેટમાં હથિયારો સાથે બે જુથ વચ્ચે થઈ ખતરનાક મારામારી, શાક લેવા આવેલા લોકોનાં જીવ પડીકે બંધાયા

  • પ્રકાશન તારીખ08 Jan 2019
  •  
મુંબઈમાં કાંદિવલીનાં લાલાજી પાડા ગણેશનગર ભાજી માર્કેટમાં ડંડા સહિતનાં હથિયારો સાથે એક ગેંગવોર થઈ જેનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, માર્કેટમાં બે પક્ષો વચ્ચે ખુલ્લેઆમ ડંડા - લાકડીઓથી મારામારી થઈ જે ઘણા લાંબા સમય સુધી ચાલી. માર્કેટમાં આવેલા લોકો ભયભીત થઈ ગયા હતા. મારપીટનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP