Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1514

દુનિયાના સૌથી તાકતવર નેતાના પ્લેનના સિક્રેટ 15 વર્ષના બાળકે જણાવ્યા, ખાસ હતુ સોનાનું ટોયલેટ

  • પ્રકાશન તારીખ29 Dec 2018
  •  

દુનિયાના સૌથી તાકતવર નેતા રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું પ્રાઇવેટ પ્લેન કોઈ અજાયબીથી કમ નથી. 3500 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પ્લેનમાં એવી એવી વસ્તુઓ છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. હાલમાં જ એક 15 વર્ષના બાળકને આ અદભૂત પ્લેનમાં જવાનો મોકો મળ્યો. આ બાળકે આ અજીબ પ્લેનના કેટલાંક સિક્રેટ્સ જણાવ્યા. જેમાં સામેલ હતુ ગોલ્ડન ટોયલેટ, પુતિનના 4 પ્રેજિડેન્શલ વિમાન છે જેમાં આ વિમાન સૌથી ખાસ છે. 4 હજાર સ્કવેર ફૂટ કેબિન એરિયાવાળા આ જેટમાં બેડરૂમ, મીટિંગ રૂમ, કિચનથી લઈને જીમ પણ છે.

જ્યારે મોદી સરકારના 70 વર્ષના કેન્દ્રીય મંત્રીએ 20 ફૂટ ઉંચેથી લગાવી છલાંગ, ફિટનેસના થયા વખાણ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP