• Home
  • Dvb
  • Dbv
  • On New Year’s eve 14 year old boy from Nalasopara was mowed down by an SUV

મુંબઈ / નશામાં ધૂત ડ્રાઈવરે પોલીસથી બચવા માટે SUV ડિવાઈડર કુદાવી સામે આવતાં વિદ્યાર્થી પર ચઢાવી, માસૂમનું ઘટનાસ્થળે જ મોત

On New Year’s eve 14-year-old boy from Nalasopara was mowed down by an SUV

divyabhaskar.com

Jan 05, 2019, 01:42 PM IST
નવા વર્ષનાં દિવસે જ હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે, જેમાં 9મા ધોરણમાં ભણતાં મંદારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસની નાકાબંધીથી બચવા માટે SUVએ ડિવાઈડર કુદાવીને 14 વર્ષનાં મંદાર પર ચઢાવી દીધી હતી. જેમાં મંદારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાસ્થળેથી ભાગતાં નશઆમાં ધુત ડ્રાઈવરને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો.મુંબઈનાં નાલાસોપારામાં બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

X
On New Year’s eve 14-year-old boy from Nalasopara was mowed down by an SUV

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી