Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1010

11 હજાર 600 વર્ષ જૂની રહસ્યમયી મૂર્તિ, જેની 124 વર્ષ બાદ દુનિયા સામે આવી સચ્ચાઈ

  • પ્રકાશન તારીખ27 Nov 2018
  •  

રશિયાના સૌથી ઠંડાગાર વિસ્તાર સાઇબેરિયામાંથી મળી આવેલી એક રહસ્યમયી મૂર્તિએ દુનિયાના અસ્તિત્વને લઇને કેટલાંક સવાલ ઉભા કર્યા છે. સાઇન્ટિસ્ટસે 1894માં 17 ફૂટની આ મૂર્તિ શોધી હતી. પરંતુ તેના 124 વર્ષ બાદ આ મૂર્તિની સત્યતા દુનિયા સામે આવી છે, દાવો છે કે લગભગ 11 હજાર 600 વર્ષ પહેલાં તેને બનાવાઈ હશે. અને બીજી તરફ મૂર્તિ પર એવી વાતો લખાઈ છે જે માણસ લખી શકે જ નહીં. તો હવે સવાલ એ છે કે શું આ મૂર્તિ કોઈ બીજી જ દુનિયાના લોકોએ બનાવી છે કે શું?

ભીખાલાલની આ વાત સાંભળ્યા પછી તમે માનશો કે ભિખારીને પૈસા આપવા કે નહીં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP