દુષ્કર્મના આરોપસર યુવકને અર્ધનગ્ન કરી વાળ કાપી નાખ્યા, માર મારી અધમૂવો કરી નાખ્યો

young boy beaten by mob viral video

Divyabhaskar.com

Sep 20, 2018, 05:03 PM IST
યુપીના બુલંદ શહેરમાં એક યુવકને યુવતી પર દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હોવાના આરોપસર પકડવામાં આવ્યો હતો. આ બાદ તે ત્યાંના સ્થાનિક લોકોના હાથે ઝડપાઈ જતાં તેની બહુ જ ખરાબ હાલત થઈ હતી. પબ્લિકે તેને પકડીને પહેલાં તો બરાબરનો માર્યો હતો. બાદમાં પણ જનતાનો ગુસ્સો શાંત થવાનું નામ નહોતો લેતો. જેથી આ ટોળાએ તેનાં કપડાં ફાડીને તેના માથે ટાલ કરી નાખી હતી. યુવકની વધુ દયનીય સ્થિતિ કરવા માટે તે લોકોએ તેના ગળામાં ખાસડાનો હાર પહેરાવ્યો હતો અને આવતી જતી પબ્લિકે પણ ટપલીદાવ કર્યો હતો.

X
young boy beaten by mob viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી