જમાઈનો જાહેરમાં જ સાળાએ પકડ્યો કોલર તો સાસુએ ગાલ પર ઠોક્યાં ચપ્પલ, પત્ની ઉભી ઉભી તમાશો જોતી રહી

young boy beaten by his mother in law and her son

Divyabhaskar.co.in

Sep 24, 2018, 07:17 PM IST

મથુરા: સદર બજાર પોલીસચોકીની આજુબાજુના વિસ્તારમાં આ ઘટનાએ હડકંપ મચાવી દીધો હતો. આ હાઈવોલ્ટેજ ડ્રામા જેણે પણ જોયો તે લોકો જમાઈ પર દયા જ દાખવવા લાગ્યા હતા. સાસુ અને સાળાએ ભેગા મળીને કોર્ટની તારીખે આવેલા જમાઈને બરાબરનો માર્યો હતો. આ આખી ઘટના તેની પત્નીની નજર સામે જ બની હતી, પોતાના પતિને માર ખાતો જોઈને પણ તેના પેટનું પાણી નહોતું હાલ્યું. તો સામે પક્ષે યુવતીના ભાઈએ ધડાધડ તેને તમાચાઓ માર્યા હતા સાથે જ સાસુ તો કોણ જાણે કેટલા વર્ષની રિસ કાઢતાં હોય તેમ ચપ્પલ લઈને જ તેના પર તૂટી પડ્યાં હતાં.

X
young boy beaten by his mother in law and her son

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી