વિશ્વનું સૌથી મોટું કબાટ / 6,000 કિલો સ્ટીલથી બનેલા કબાટમાં 3,000 કપડાં રાખી શકાય,10.66 લાખ રૂ.ના ખર્ચે વિદેશીએ બનાવ્યું આ કબાટ

worlds biggest cupboard in kahira egypt

Divyabhaskar.com

Dec 28, 2018, 02:58 PM IST

ઇજિપ્તે વિશ્વનું સૌથી મોટું કબાટ બનાવવાનો રેકોર્ડ સર્જ્યો છે. 27 ફૂટ ઊંચું આ કબાટ કેલિફોર્નિયાના 32 વર્ષીય ડિઝાઇનર બૅનએ બનાવ્યું છે. તેમણે જણાવ્યું કે આ કબાટમાં 3,000થી વધુ કપડાં રાખી શકાય છે, મતલબ કે કોઇ વ્યક્તિ સમગ્ર જીવનકાળમાં સરેરાશ જેટલા કપડાં પહેરે છે તેનાથી પણ વધારે કબાટ બનાવવા પાછળ 12 હજાર પાઉન્ડ (અંદાજે 10.66 લાખ રૂપિયા)નો ખર્ચ થયો છે અને 6,000 કિલો સ્ટીલ વપરાયું છે. કબાટ ઇજિપ્તના કાહિરાના એક મોલમાં રખાયું છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ફોર્બ્સે તેને વિશ્વના સૌથી મોટા કબાટનો દરજ્જો આપ્યો છે.

X
worlds biggest cupboard in kahira egypt

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી