Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-172

ઘરમાં પૂરાઈને શરીર પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી દીધી, CCTVમાં કેદ મોતનો પ્રયાસ

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. એક મહિલાએ જાતે પોતાના શરીર પર પેટ્રોલ છાંટ્યું હતું. અને જોતજોતામાં મહિલા સળગી ઊઠી હતી. આગ લાગ્યાની જાણ થતાં બુમો સાંભળીને આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને આગ ઓલવી હતી. જોકે આગમાં મહિલાનું 80 ટકા શરીર બળી ગયું હતું. ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાએ શા કારણે આપઘાતનો પ્રયાસ કર્યો એ જાણી શકાયું નથી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP