• Home
  • Dvb
  • Dbv
  • Woman who doctors thought was pregnant had 25 kg cyst

સતત વધી રહ્યું હતું મહિલાનું પેટ, બધાને લાગ્યું કે તે બાળકોની માતા બનનાર છે, પણ અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું તો સ્ક્રીન જોઈ મહિલા ચોંકી

Woman who doctors thought was pregnant had 25 kg cyst

Divyabhaskar.com

Dec 02, 2018, 06:49 PM IST
વીડિયો ડેસ્કઃ ઈંગ્લેન્ડમાં રહેતી એક મહિલાનું પેટ અને વજન સતત વધી રહ્યું હતું. તેને એવું લાગ્યું કે તે પ્રેગનન્ટ છે અને તેના પેટમાં એક કરતાં વધુ બાળકો છે. જોકે પ્રેગનન્સી ટેસ્ટ નેગેટિવ આવતાં મહિલા પરેશાન થઈ ગઈ. આ સમય દરમિયાન તેને હરવાફરવામાં જ નહીં પણ શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી. ડોક્ટરને બતાવ્યું તો અલ્ટ્રાસાઉન્ડ અને બાદમાં સિટી સ્કેન કરવામાં આવ્યો. ત્યારે ખબર પડી કે મહિલાના પેટમાં 25 કિલોની ગાંઠ હોવાથી તેનું પેટ ફુલી ગયું હતું. બાદમાં 5 કલાકની સર્જરી કરાવીને તેના પેટમાંથી ગાંઠ કાઢવામાં આવી.

X
Woman who doctors thought was pregnant had 25 kg cyst

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી