Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2142

ફરિયાદ કરવા ગયેલી મહિલાને બોચી પકડીને પોલીસે મારી, હદ હોય પાવરનો પણ

  • પ્રકાશન તારીખ03 Feb 2019
  •  

કર્ણાટકના બેંગાલુરુમાં એક મહિલાને પોલીસનો વરવો અનુભવ થયો હતો.મૂળ આંધ્રપ્રદેશની આ મહિલા કૌટુંબિક કારણોસર થયેલા ઝઘડામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે જઈ હતી. ન્યાયની આશાએ પોલીસ પાસે ગયેલી આ મહિલાને અન્યાય થવા લાગ્યો હતો. તેની રજૂઆતથી ભડકેલા એએસઆઈએ તેના પર બળ પ્રયોગ કર્યો હતો. વર્દીનો રોફ મારતા હોય તેમ તે પોલીસકર્મીએ તેને ગરદનમાંથી પકડીને સ્ટેશનની બહાર સુધી ખેંચી હતી બાદમાં ફરી તેને માર મારીને ભગાડી દીધી હતી. જો કે બાદમાં વાઈરલ થયેલા આ વીડિયોને જોઈને તરત જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. રોષે ભરાયેલા અધિકારીએ આ સ્ટેશનમાં ફરજ નિભાવતા 71 પોલીસકર્મીની બદલી કરી નાખી હતી તો સાથે જ મહિલા સાથે ખરાબ વર્તન કરનાર આ એએસઆઈને સસ્પેન્ડ કરી દીધો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP