Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1357

ગુસ્સે થયેલી મહિલા કારચાલકે ચાલીને રોડ ક્રોસ કરતાં આધેડને ઈરાદાપૂર્વક મારી ટક્કર, જોઈને ચલાવવાની ટકોર કરતાં જ ઉતરીને ફટકાર્યાં

  • પ્રકાશન તારીખ18 Dec 2018
  •  

મેક્સિકોની સડકો પર જોવા મળેલો આ ઘટનાક્રમ જેણે પણ જોયો તે બધા જ આ મહિલા કારચાલકને વખોડવા લાગ્યા હતા. શોર્ટ ટેમ્પર એવી આ મહિલાએ એક ઉંમરલાયક મહિલા અને તેમના પરિવાર પર હુમલો પણ કર્યો હતો. આ લોકોનો વાંક એટલો જ હતો કે તેઓ ટ્રાફિક પોઇન્ટ પર ધીમા ચાલી રહ્યા હતા જેના કારણે આ મહિલાનો પિત્તો ગયો હતો. ગુસ્સાને ગુસ્સામાં આ મહિલાચાલકે તે આધેડને હડફેટે પણ લીધા હતા જે બાદ આ વિવાદ વધુ વકર્યો હતો. કોણ જાણે પણ અચાનક જ આ કારચાલક મહિલા કારમાંથી નીચે ઉતરી ગઈ હતી અને આ પરિવાર પર હુમલો કરીને આધેડ બાને માર મારવા લાગી હતી જે જોઈને એક વ્યક્તિએ આ મહિલાના કરતૂતનો વીડિયો પણ બનાવ્યો હતો. જે બાદમાં વાઈરલ થયો હતો.

ભગવાધારી બાબાની વિચિત્ર વિધિનો વીડિયો વાઈરલ, મહિલાને પાછળ ફેરવીને કર્યા અજીબ જ ચેનચાળા

મહંતનું ડર્ટી પિક્ચર, એક સાથે 9 અશ્લીલ વીડિયો વાઈરલ થતાં ફરાર ઢોંગી સાધુ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP