પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, એવું બચકું ભર્યું કે જીભ કપાઈને નીચે પડી ગઈ

Woman Chops Off Husbands Tongue While Kissing Him

Divyabhaskar.com

Sep 24, 2018, 04:53 PM IST
દિલ્હી: રાજધાની દિલ્હીના રણહૌલા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની હતી. એક પત્નીએ કિસ કરવાના બહાને તેના પતિની જીભ કાપી નાખી હતી. પત્નીએ જીભ પર એવું બચકું ભર્યું કે પતિની જીભ કપાઈને નીચે પડી ગઈ હતી. પતિ-પત્ની વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલતો હતો. આથી ગુસ્સામાં આવી પત્નીએ આવી હરકત કરી હતી. પત્નીની આ હરકતથી પતિએ બુમાબુમ કરતાં પરિવાર સહિતના લોકો દોડી આવ્યા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતાં પોલીસે પત્નીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

X
Woman Chops Off Husbands Tongue While Kissing Him

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી