• Home
  • Dvb
  • Dbv
  • woman caught her husband with his girlfriend at night at Agra,uttarpradesh

પ્રેમિકા સાથે ધાબા પર હતો પતિ, પત્નીએ આપત્તિજનક સ્થિતીમાં પકડ્યા અને પુત્રએ બનાવ્યો વીડિયો

woman caught her husband with his girlfriend at night at Agra,uttarpradesh

divyabhaskar.com

Nov 02, 2018, 03:14 PM IST
p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 22.0px 'Gujarati Sangam MN'} p.p2 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 22.0px 'Gujarati Sangam MN'; min-height: 33.0px} span.s1 {font: 22.0px Helvetica}

આગ્રા, ઉત્તરપ્રદેશ

મંગળવારે એક મહિલાએ તેના પતિને પ્રેમીકા સાથે આપત્તિજનક સ્થિતીમાં પકડી પાડ્યો હતો. બંને મેડિકલ સ્ટોરની છત પર હતા. જ્યાં મહિલા તેનાં પુત્ર સાથે પહોંચી હતી, જેને જોઈ પતિ ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ પ્રેમિકા પકડાઈ ગઈ હતી. આથી, પત્નીએ તેને ખૂબ માર માર્યો હતો અને પુત્રએ આ ઘટનાનો લાઈવ વીડિયો પણ ઉતાર્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે આ બાબતે કોઈનાં પણ વિરૂદ્ધ કાર્યવાહી કરી નથી.

X
woman caught her husband with his girlfriend at night at Agra,uttarpradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી