Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3438

વિંગ કમાન્ડર અભિનંદનનો નવો વીડિયો, સેલ્ફી લઈ રહેલા સાથીઓને કહી ઈમોશનલ વાત

  • પ્રકાશન તારીખ05 May 2019
  •  
વિંગ કમાન્ડક અભિનંદન વર્ધમાનનો પરિચય હવે દેશના નાગરિકને આપવાની જરૂર નથી. બાલાકોટ હુમલા બાદ તેમણે બતાવેલી બહાદુરીની વાતો આજે દેશના ખૂણે ખૂણે ગુંજી રહી છે તેવામાં તેઓનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમના સાથીઓની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. તેમની મુલાકાતથી અન્ય જવાનો પણ ઉત્સાહમાં આવી ગયા હતા. મળતી વિગતો પ્રમાણે આ વીડિયો કેટલાક દિવસ પહેલાનો છે જે હવે વાઈરલ થઈ રહ્યો છે. જમ્મૂ કાશ્મીર તેમના સાથીઓને મળવા પહોંચેલા વિંગ કમાન્ડરનું સ્વાગત પણ એક હીરોને છાજે તેમ કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓ બધા જ અભિનંદન સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. સાથી જવાનોનો આવો ઉત્સાહ જોઈને અભિનંદને પણ તેમને નિરાશ તો નહોતા કર્યા પણ આ સેલ્ફી અને વીડિયો લેતાં સમયે તેમણે એક ઈમોશનલ વાત કરી હતી. લોકો પણ વિંગ કમાન્ડર અભિનંદનની આવી હૃદયસ્પર્શી વાત સાંભળીને તેમના પર આફરિન થઈ ગયા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP