• Home
  • Dvb
  • Dbv
  • Shocking Accident in Punjab Jalandhar, Wife felt deep shock with husband's death

અકસ્માત / પતિની લાશ જોઈને હસવા લાગી પત્ની, સજીધજીને સતત બોલતી રહી 'એ ક્યારે આવશે?'

Shocking Accident in Punjab-Jalandhar, Wife felt deep shock with husband's death

Divyabhaskar.com

Jan 06, 2019, 06:33 PM IST
વીડિયો ડેસ્ક: અકસ્માતમાં પતિનું મોત થતાં નવપરિણીતાને એટલો આઘાત લાગ્યો કે હસવા લાગી હતી. ઘટના પંજાબના જાલંધરની છે. ગુરુવારે પવન શર્મા બાઈક લઈને નીકળ્યા હતા. ત્યારે ફોર્ચ્યુનર ગાડીએ તેઓને ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. નેહા અને પવન શર્માના બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતા. પતિનું મોત થતાં પરિવાર પર આફત તૂટી પડી હતી. તો પત્ની સજીધજીને સતત એવું પૂછતી રહેતી હતી કે એ ક્યારે આવશે?

X
Shocking Accident in Punjab-Jalandhar, Wife felt deep shock with husband's death

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી