• Home
  • Dvb
  • Dbv
  • What MS Dhoni did after fan touched his feet will leave you in awe

વાહ ક્યા સીન હૈ / તિરંગાના સન્માન માટે ધોનીએ બતાવી અનોખી સ્ફૂર્તિ, દરેક ભારતીયને થયો ગર્વ

What MS Dhoni did after fan touched his feet will leave you in awe

Divyabhaskar

Feb 11, 2019, 04:34 PM IST
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી આંતરરાષ્ટ્રીય T20 મેચ સમયે મહેન્દ્ર સિંહ ધોનીની અદભુત સ્ફૂર્તિ જોવા મળી હતી જે જોઈને તેના ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા. આ એક એવું દૃશ્ય હતું જે દરેક દેશવાસીનું માથું ગર્વથી ઉંચું કરી દે. મેદાન પર જોવા મળ્યું હતું કે કેપ્ટન કૂલને ભારતીય તિરંગો કેટલો પ્યારો છે. એક ફેન્સ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને દોડતો દોડતો મેદાનમાં પ્રવેશીને સીધો જ ધોનીના પગમાં પડી જાય છે. આવી નાજુક ક્ષણે તેણે તિરંગાને જમીનથી અડતા બચાવવા માટે કેવી સ્ફૂર્તિ દર્શાવી તે જોઈ લો આ વીડિયોમાં.
X
What MS Dhoni did after fan touched his feet will leave you in awe

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી