Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1695

FB પર પત્ની વિશે આપત્તિજનક ટિપ્પણી કરતાં કલેક્ટર ભડક્યાં, પોલીસ સ્ટેશનમાં ઘૂસીને યુવકની કરી ધોલાઈ

  • પ્રકાશન તારીખ07 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં એક યુવકને ફેસબુક પર કલેક્ટરની પત્ની વિશે અશ્લિલ ટીકા કરવી ભારે પડી છે. ફેસબુક પર ટીકાની જાણ કલેક્ટર નિખિલ નિર્મલને થતાં તેમની પત્ની નંદિની સાથે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ આરોપીની પોલીસે ફેસબુકને આધારે ધરપકડ કરી. ધરપકડની જાણ પોલીસે કલેક્ટરને કરાતાં તેમને પત્ની સાથે પોલીસ સ્ટેશન પહોંચી આરોપી યુવકને માર્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP