Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2885

દેશને વડાપ્રધાનની જરૂર છે, ચોકીદાર તો નેપાળથી પણ લાવી શકાય, વિદ્યાર્થીએ જે કહ્યું તે વાઈરલ

  • પ્રકાશન તારીખ19 Mar 2019
  •  
સોશિયલ મીડિયામાં એક પ્રાઈવેટ ન્યૂઝ ચેનલના 'ટક્કર' નામના ડિબેટ શોનો માત્ર 26 સેક્ન્ડનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ત્યાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીએ ભાજપના પ્રવક્તાને બરાબરના ઘેર્યા હતા. તેણે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી મૈં ભી ચોકીદાર હું... કેમ્પેઈનને પણ આડે હાથ લીધી હતી. આ મુદ્દે તેણે ભાજપના પ્રવક્તાને કહ્યું હતું કે આપણે સારો અને સસ્તો ચોકીદાર તો નેપાળથી પણ લાવી શકીશું, દેશને ચોકીદારની નહીં પણ પ્રાઈમ મિનિસ્ટરની જરૂર છે. જો કે ત્યારબાદ તેણે નરેન્દ્ર મોદીનું જ એક નિવેદન ટાંકીને ફરી વાકપ્રહાર કર્યા હતા. જોઈ લો આ વીડિયામાં કે તેણે મદારીઓના દેશવાળા નિવેદનના અનુંસંધાને શું રજૂઆત કરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP