Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2355

ભાજપના ધારાસભ્યએ ડાન્સર સાથે લગાવ્યા ઠુમકા, લોકોએ કહ્યું, મત કે લિયે કુછ ભી...

  • પ્રકાશન તારીખ15 Feb 2019
  •  

મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લામાં ભાજપના ધારસભ્ય એવા અનિલ બોંડેએ ખેડૂતોના નામે જે કારનામુા કર્યું હતું તેના કારણે હવે તે પોતે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયા છે. એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પ્રજાના પ્રતિનિધી એવા આ ધારાસભ્ય સ્ટેજ પર જ ડાન્સર સાથે અશ્લીલ ડાન્સ કરતા નજરે ચડ્યા હતા. ખેડૂતોના લાભાર્થે યોજવામાં આવેલા એ પ્રોગ્રામમાં તેઓ મતદારોને લોભાવવા માટે લાવણી કરવા માટે લાવેલી ડાન્સર સાથે ઠુમકાઓ મારતાં પણ શરમાયા નહોતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP