Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-729

શાકભાજી વેચતા પિતાને સૈનિક પુત્રએ આપી અનોખી સરપ્રાઈઝ, ઋણ ચૂકવવા તેમની પેડલ રિક્ષા જાતે ચલાવીને ગામ વચ્ચેથી વટથી લઈ ગયો ઘરે

  • પ્રકાશન તારીખ11 Nov 2018
  •  
દેશની સરહદે ફરજ નિભાવતો દરેક સૈનિક પોતાની દેશ પ્રત્યેની જવાબદારીઓથી વાકેફ જ હોય છે તો સાથે જ તેઓ પોતાના પરિવાર અને માં બાપ પ્રત્યેની તેમની ફરજો પણ એવી જ ધગશ સાથે નિભાવે છે. પંજાબના કોઈ એક ગામનો વીડિયો વાઈરલ થયો છે જેમાં એક સૈનિક ઘરે રજાઓ લઈને આવે છે અને તે સીધો જ એ માર્કેટમાં જાય છે જ્યાં તેના પિતા હજુ પણ શાકભાજી વેચવાનું કામ કરે છે. પોતાને સૈનિક બનાવવા પાછળ તેના પિતાએ આપેલા બલિદાનનું ઋણ ઉતારતો હોય તેમ તે તેના પિતાને એમની જ પેડલ રિક્ષામાં બેસાડીને આખા ગામમાં ફેરવીને પછી ઘરે લઈ જાય છે. એક પુત્રનું તેના પિતા પ્રત્યેનું આટલું સન્માન જોઈને વીડિયો જોનાર દરેક વ્યક્તિની આંખોમાંથી આંસુ આવી જાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP