Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2430

પાકિસ્તાની આર્મીનો શર્મનાક ચહેરો, વીડિયો જોયા બાદ કહેશો 'કોઈ જાનવરો સાથે પણ આવું ન કરે', પત્રકારે શેર કર્યો વીડિયો

  • પ્રકાશન તારીખ20 Feb 2019
  •  

બલૂચિસ્તાનમાં આર્મી કિલિંગનો મુદ્દો સૌથી મોટો છે. ત્યારે પાકિસ્તાની આર્મીની બર્બરતાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પત્રકાર, લેખક અને બલૂચિસ્તાનમાં માનવાધિકારોના હનન વિરૂદ્ધ અવાજ ઉઠાવનાર તારેક ફતહે આ વીડિયો ટ્વિટ કર્યો છે. વીડિયો ક્યાનો છે તે લોકેશન જાણવા મળતુ નથી. પરંતુ માર્યા ગયેલ લોકો બલૂચ એક્ટિવિસ્ટ છે, જેને પાક આર્મી જવાનો ખુલ્લેઆમ ગોળી મારી રહ્યા છે. એક બંધકને આંખે પટ્ટી બાંધી છે અને આર્મી જવાન તેને પાટુ મારી રહ્યો છે. પાક આર્મીના બર્બર વ્યવહારનો પૂરાવો છે આ વીડિયો.

'સસ્તુ મળે છે'ની લાલચમાં ગ્રાહકો જાય છે ડીમાર્ટમાં, પરંતુ વજનના નામે થાય છે ઉઘાડી લૂંટ, ગ્રાહકોએ સ્ટોરની પોલ ખોલવા વીડિયો બનાવ્યો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP