• Home
  • Dvb
  • Dbv
  • Viral video of rajsthan pali janmastami celebration|નાચતાં નાચતાં જ ‘ગોપી’ને આવ્યો ગુસ્સો

નાચતાં નાચતાં જ ‘ગોપી’ને આવ્યો ગુસ્સો, ઘાઘરાને અડનારને ઠોકી થપ્પડ

Viral video of rajsthan pali janmastami celebration|નાચતાં નાચતાં જ ‘ગોપી’ને આવ્યો ગુસ્સો

Divyabhaskar.co.in

Sep 05, 2018, 03:27 PM IST

વાત રાજસ્થાનમાં આવેલા પાલીની છે જ્યાં જન્માષ્ટમીના દિવસે રાત્રે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં બધું જ સુપેરે ચાલતું હતું. ગોપીઓ પોતાની લીલા બતાવી રહી હતી ત્યાં જ અચાનક જ એક ગોપીનો દુર્ગા અવતાર જોઈને આયોજકો પણ ચમક્યા હતા. વાત એવી બની હતી કે ત્યાં પાછળ ઉભેલા ટોળાંમાંથી એક વ્યક્તિએ તેના ઘાઘરાને પકડ્યો હતો અને આથી જ ભડકેલી ગોપીએ તે યુવકને થપ્પડ ઠોકી હતી.

X
Viral video of rajsthan pali janmastami celebration|નાચતાં નાચતાં જ ‘ગોપી’ને આવ્યો ગુસ્સો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી