• Home
  • Dvb
  • Dbv
  • Viral video of Pilot Taking Blessings from Mother Grandmother on their Maiden Flight

દાદીએ વર્ષો પહેલાં કહ્યું હતું, જ્યાં સુધી તું વિમાન નહીં ઉડાડે ત્યાં સુધી તેમાં નહીં બેસું, હવે પૌત્ર પગે લાગીને સિંગાપોર લઈ ગયો

Viral video of Pilot Taking Blessings from Mother - Grandmother on their Maiden Flight

Divyabhaskar.com

Nov 20, 2018, 07:32 PM IST

તાજેતરમાં જ વાઈરલ થયેલા ફ્લાઈટના આ વીડિયોએ બધાનું દિલ જીતી લીધું હતું. પ્રદીપ કૃષ્ણન નામના આ પાઈલટે ફ્લાઈટ ટેકઑફ થાય તે પહેલાં તેની માતા અને દાદીના પગે લાગીને આશીર્વાદ લીધા હતા. બાદમાં તેણે ફ્લાઈટની કમાન તેના હાથમાં લીધી હતી.સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયો પાછળની હૃદયસ્પર્શી વાત કરીએ તો વર્ષો પહેલા પ્રદીપની દાદીએ એક સપનું જોયું હતું કે તેમનો પૌત્ર જે દિવસે વિમાન ઉડાડશે તે દિવસે જ તેઓ પહેલીવાર વિમાનમાં બેસશે. બસ આ એજ ક્ષણનો વીડિયો છે જ્યારે તેમના પાઈલટ બની ગયેલા પૌત્રએ પહેલીવાર ફ્લાઈટ ઉડાવી હતી.

શૉકિંગ વીડિયો:

ટ્રેનમાં આવેલા પાર્સલોમાંથી આવતી હતી ભયાનક દુર્ગંધ, ચેન્નાઈ પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતાં ફરાર થયા લોકો, અંદરથી નીકળ્યું 1100 કિલો કૂતરાનું અખાદ્ય માંસ​

ઈમોશનલ વીડિયો:

કાળજું કંપાવી દે તેવી ઘટના, લોહીથી લથપથ મૃત વાંદરીને બેઠી કરવા માટે બચ્ચું બે હાથે મારતું રહ્યું વલખાં, વીડિયો રેકૉર્ડ કરનારે રડીને કર્યું આવું પુણ્યનું કામ

X
Viral video of Pilot Taking Blessings from Mother - Grandmother on their Maiden Flight

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી