• Home
  • Dvb
  • Dbv
  • Viral video of pakistani woman being tortured by gun wielding man angers social media users

મહિલાને નીચે બેસાડી હાથ જોડાવ્યા, પછી ગુપ્ત ભાગે બંદુકથી માર્યો ઘૂસ્તો, કરગરતી મહિલા અચાનક ચીસ પાડી ગઈ, નજીવી બાબતે આ રીતે થયો અત્યાચાર

Viral video of pakistani woman being tortured by gun-wielding man angers social media users

divyabhaskar.com

Dec 15, 2018, 05:09 PM IST

હાલમાં એક શખ્સ દ્વારા ગન પોઈન્ટ પર એક યુવતીને માફી મંગાવી, તેને ટોર્ચર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.આ વીડિયો પાકિસ્તાનનો હોવાનું કહેવાઈ રહ્યું છે. સોશીયલ મીડિયા પર લોકો આ વીડિયોની અને પાકિસ્તાનમાં મહિલા અધિકારની પરિસ્થિતીની ખૂબ ટીકા કરી રહ્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ અજાણી મહિલાને ઘુંટણીયે પડાવી માફી મંગાવતો નજરે પડે છે. એટલું જ નહીં શખ્સ તે સ્ત્રી વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને તેણીનાં ગુપ્ત ભાગે ગનથી પ્રહાર કરે છે.

આટલો સખત પ્રહાર થવાથી સ્ત્રી ચીસ પાડી ઊઠે છે. ઉલ્લેખનીય છે કે, આ શખ્સ કોઈ બાબતે તે સ્ત્રી પર સખત ગુસ્સે ભરાયેલો જણાય છે. આ વીડિયો વાઈરલ થતાં જ પોલીસે આ શખ્સ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરી છે.

X
Viral video of pakistani woman being tortured by gun-wielding man angers social media users

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી