Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-768

પ્રેમલગ્ન કરીને ઘરમાં આવનાર વહુને દહેજની લાલચમાં સાસુએ તગેડી મૂકી, ઘર બહાર જ ધરણા પર બેઠેલી પીડિતાને સાસુ-પતિએ અપશબ્દો કહીને માર્યો માર

  • પ્રકાશન તારીખ13 Nov 2018
  •  

દિલ્હીના મુરાદનગરમાં એક પીડિતા પોતાના સાસરિયાઓ પર દહેજ માગવાનો આરોપ મૂકીને તેમના જ ઘર આગળ ધરણાં પર ઉતરી ગઈ હતી.વાઈરલ થયેલા આ વીડિયોમાં પણ જોઇ શકાય છે કે બંને વચ્ચે કેવી ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભડકેલી સાસુએ તો તેને ના કહેવા શબ્દો કહીને અપમાનિત પણ કરી હતી. જો કે આ પીડિતા પણ ટસની મસ થઈ નહોતી. આ આખી ઘટનામાં તેનો પતિ પણ તેની વિરોધમાં હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. સાસુ અને પતિં દ્વારા છેલ્લા આઠ મહિનાથી આ મહિલાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. મહિલાનો આરોપ હતો કે હવે તેની સાસુ તેની પાસેથી દહેજમાં લાખો રૂપિયા માગે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP