Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-207

5 જ સેકન્ડમાં ચુંબકની જેમ ખેંચાયું ઘર, પત્તાના મહેલની જેમ પાણીમાં ગયું ઘર

  • પ્રકાશન તારીખ14 Sep 2018
  •  

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં બે કાંઢે વહેતી શારદા નદીના ઝપટે અનેક ઘર કે રસ્તાઓ આવતાં જ તેઓ હતા નહતા થઈ ગયેલા. નદીમાં આવેલા પૂરના લીધે ત્યાં જ કાંઢે આવેલ એક ઘરનો ખાસ્સો એવો ભાગ તો તણાઈ ગયો હતો. જેના લીધે તે મકાન હવામાં લટકતું હોય તેવું દૃશ્ય સર્જાયું હતું. બાદમાં પાણીનો પ્રવાહ એટલો વધ્યો હતો કે આખું મકાન જ માત્ર પાંચ સેકન્ડમાં ધરાશાયી થયું હતું.

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

લંડનમાં ભણેલા ગુજરાતી ડૉક્ટરે આપ્યો ડાયટ પ્લાન, વજન ઘટાડશે અને ડાયબિટીસને પણ કરશે કંટ્રોલ

આ ગુજરાતીએ શોધ્યું હાર્ટ બ્લોકેજનું અક્સીર ઔષધ, “અમૃત પુષ્પ” પીવાથી થાય કેન્સર પણ દૂર

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP