• Home
  • Dvb
  • Dbv
  • viral video of kamvali bai in kitchen stolen potato

કામવાળીનું કારનામું / ઝોમેટો બાદ હવે પોટેટો, નોકરાણીએ રસોડામાં કરેલી કરતૂત કેમેરામાં કેદ, હવે તો બટાકા પણ બાકી ના રહ્યા

viral video of kamvali bai in kitchen stolen potato

Divyabhaskar.com

Dec 23, 2018, 12:59 PM IST
ઝોમેટોના ડિલિવરી મેનનો વીડિયો વાઈરલ થયાને હજુ તો ઝાઝા દિવસો પણ નથી થયા ત્યાં જ બીજો એક નોકરાણીનો વીડિયો પણ જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં દેખાય છે કે કઈ રીતે તે નોકરાણી રસોડામાં પોટેટો એટલે કે બટાકા તેમજ અન્ય શાકભાજી ગાયબ કરી દે છે. લોકોએ પણ આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયામાં 'ઝોમેટો બાદ હવે પોટેટો'ની ટેગલાઈનો લખીને ફોરવર્ડ કરે છે. જોકે આ નોકરાણીનો વીડિયો કોણે બનાવ્યો અને કયારે બનાવ્યો તેની કોઈ માહિતી મળતી નથી. જો કે સવાલ આ વીડિયોની વધુ વિગતો કરતાં વધુ આપણે આવી બધી ઘટનાઓ સામે જાગૃત થઈએ તે જરૂરી છે.કેમ કે આવી ઘટના કોઈના પણ ત્યાં બની શકે છે, નાની નાની વસ્તુંઓની ચોરી પ્રત્યે ગાફેલ રહીએ તો કદાચ મોંઘો સામાન પણ ચોરાઈ જાય તો નવાઈ નહી.
X
viral video of kamvali bai in kitchen stolen potato

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી