• Home
  • Dvb
  • Dbv
  • viral video of hariyana lady scootydriver|સ્કૂટી સળગાવી નાખું પણ દંડ તો ના જ ભરું

સ્કૂટી સળગાવી નાખું પણ દંડ તો ના જ ભરું, માથાભારે મહિલાએ પોલીસને આપી ધમકી

viral video of hariyana lady scootydriver|સ્કૂટી સળગાવી નાખું પણ દંડ તો ના જ ભરું

Divyabhaskar.co.in

Sep 07, 2018, 05:53 PM IST

એક માથાભારે મહિલાએ હરિયાણાના સોનીપતમાં જે હંગામો મચાવ્યો હતો તેનો વીડિયો આખા દેશમાં વાઈરલ થયો છે. હેલ્મેટ પહેર્યા વગર જ નીકળેલી તે યુવતી જ્યારે પોલીસના હાથમાં આવી ગઈ ત્યારે તે અનેક સીન સપાટા કરવા લાગી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસે પાવતી ફાડીને તેને દંડ ભરવા માટે કહ્યું, આ યુવતી એવી ભડકી ટ્રાફિક પોલીસ પર કે ત્યાં સુધી કહી દીધું કે સ્કૂટી અહીં સળગાવી મારું પણ દંડ તો ના જ ભરું. જો કે બાદમાં યુવતીની મમ્મીએ ત્યાં આવીને દંડ ભરીને આખો મામલો થાળે પાડ્યો હતો.

મહાકાલના દરબારમાં મૉડલનો મોહિની અવતાર વાઈરલ, સફેદ સાડીમાં કામુક અદાઓવાળો બનાવ્યો વીડિયો

X
viral video of hariyana lady scootydriver|સ્કૂટી સળગાવી નાખું પણ દંડ તો ના જ ભરું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી