Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2778

વિદાય ટાણે જ મૂરતિયાએ દહેજમાં માગ્યું બાઈક, દૂલ્હનને બેસાડીને નીકળ્યો ત્યાં જ થયું આવું

  • પ્રકાશન તારીખ13 Mar 2019
  •  

લગ્નમાં દહેજ માગવું એ હજુ પણ એક દૂષણ ઓછું અને રિવાજ વધુ ગણાય છે. અવારનવાર દહેજ નામનો દાનવ ઘણી મહિલાઓનું જીવન પણ બરબાદ કરે જ. આજે પણ અંતરિયાળ વિસ્તારોમાં કન્યાપક્ષ દહેજના નામે જમાઈ કે વેવાઈની બધી જ માગણીઓ પૂરી પણ કરે જ છે. તેવામાં એક ઘટના સામે આવી હતી બિહારમાં જેમાં કન્યાપક્ષ પાસે વિદાયના ટાણે જ વરરાજો દહેજ માગે છે. એ પણ નવુંનકોર બાઈક. જમાઈની આવી ઈચ્છા સામે ના છૂટકે પણ તેઓ તૈયાર થાય છે ને તરત જ ત્યાં બાઈક હાજર કરે છે. જો કે બાદમાં મૂરતિયાની વાસ્તવિકતા સામે આવતાં જ કન્યાપક્ષે જે કર્યું હતું તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું. જોઈ લો વરરાજો જ્યારે દૂલ્હનને બેસાડીને નીકળ્યો ત્યારે કેવો સીન થયો હતો. બાદમાં કેટલાક મેકર્સે તો તેનું નાટ્યાત્મક રૂપાંતર કર્યું હતું જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP