Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-284

અધિકારીની તાનાશાહી, ખુરશી પર પગ ટેકવી બાપની ઉંમરના ગરીબ જોડે કરાવડાવ્યો મસાજ

  • પ્રકાશન તારીખ19 Sep 2018
  •  

ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લા પંચાયતનો એક અધિકારી કોણ જાણે તેની જાતને શું સમજતો હશે કે એક ગરીબ દાદા જેવા વ્યક્તિ પાસે પોતાના પગ દબાવડાવે છે. હદ તો ત્યાં થાય છે કે તે ગરીબની લાચારીનો જાણે કે લાભ લેતો હોય તેમ તે વટ પાડવા માટે તેના આ વરવા ઠાઠનો વીડિયો પણ બનાવે છે. જો કે જેવો આ વીડિયો વાઈરલ થયો કે તરત જ ઉપરી અધિકારીઓએ તેની સામે તપાસનો હુકમ કર્યો હતો.

પિતાની લાશ પાસે રડતા 7 વર્ષના પુત્રનો વાઈરલ થયો ફોટો, એક હાથે પપ્પાનું માથું પંપાળતો રહ્યો ને બીજાથી લૂછયાં પોતાનાં આંસુ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP