• Home
  • Dvb
  • Dbv
  • viral video of farmer who save crop from fire|જોખમી આઈડિયાથી બચાવ્યો હજારો વીઘા પાક

ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો હજારો વીઘા પાક

viral video of farmer who save crop from fire|જોખમી આઈડિયાથી બચાવ્યો હજારો વીઘા પાક

Divyabhaskar.co.in

Sep 23, 2018, 05:30 PM IST

આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક ખેડુત તેના હજારો વીઘા જમીનમાં ભયાનક રીતે વધી રહેલી આગને કાબૂમાં લેવા માટે મરણિયો પ્રયાસ કરતો નજરે ચઢે છે. તે વ્યકિત પોતાની નજર સામે જ સળગી જતા આ પાકને જોઈ શકતો નથી ત્યાં હાજર પણ હતા ફાયર ફાઈટર્સના લોકો પણ. જો કે તે આખી રેસ્ક્યુની ટીમ કંઈ વિચારે અને કામગીરી હાથ ધારે તે પહેલાં તો તે ખેડુત જ એક ટ્રેકટર લઈને આગને રોકવા માટે અંદર પ્રવેશે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ આગને ઝડપથી આગળ વધતી રોકવાનો હોય છે જેના માટે તે આખું ખેતર એક સીધી જ લીટીમાં ખેડવા માંડે છે જેથી આગ ત્યાં આવીને અટકી જાય. અમેરિકાના વેલ્ડ કાઉન્ટીની આ ઘટના અંદાજે પાંચેક વર્ષ જૂની છે જેનો વીડિયો લોકો ખેડુતની બહાદુરીના વખાણ કરીને શૅર કરી રહ્યા છે.

ઉત્તરપ્રદેશની આ ઘટનામાં બહાર આવી જીવ બચાવનાર 'બેવફા દિલ'ની મહેરબાની

વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી

મુકેશ અંબાણીનો હાથ પકડીને સગાઈ માટે પહોંચી ઈશા અંબાણી, પછી પ્રિન્સેસનો હાથ પિતાએ સોંપ્યો આનંદને

X
viral video of farmer who save crop from fire|જોખમી આઈડિયાથી બચાવ્યો હજારો વીઘા પાક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી